Saturday, December 5, 2015

प्लेन में 4 से 5 ड्रिंक लेने के बाद....

, प्लेन में 4 से 5 ड्रिंक लेने के बाद....
.
ब्रिटिश-     
मैं अब सोना चाहता हूँ 
.
अमेरिकन - मैं अब इन्टरनेट पर अपना काम करूंगा ।
.
जर्मन -       मैं फिल्म देखूँगा ।
.
चीनी -        मैं गाने सुनूंगा ।
.
Indian - बाजू हट ऐनी बेन ने  विमान हवे BHAI चलावशे..... ✈
છગન લીફ્ટ ના ૧૦ માં માળે થી ચડ્યો.
લીફ્ટ ૮ માં માળે ઉભી રહી અને કાજલ બેન ચડ્યા
છગન: કેમ છો કાજલબેન? મસ્ત સુગંધ આવે છે, કયું
પરફ્યુમ લગાવ્યું છે
કાજલબેન: રસાસી છે, દુબઈ થી આવ્યું છે ;) ૫૦૦૦
રૂપિયા નું છે.
છગન: ઓહ્હો જોરદાર ને બાકી
લીફ્ટ ૫ માં માળે ફરી ઉભી રહી
શાંતા બેન ચડ્યા અને જોરદાર સુગંધ પ્રસરી ગઈ
શાંતાબેન: છે ને જોરદાર ખુશ્બુ? કાલે જ ઓરીજીનલ
જાસ્મીન પરફ્યુમ લીધું છે, ૮૦૦૦ રૂપિયા ની બોટલ
છગન તો હેબતાઈ જ ગયો.... લીફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર
ઉભી રહે એ પહેલા તો લીફ્ટ માં જોરદાર ગંધ
પ્રસરી ગઈ
કાજલબેન અને શાંતાબેન નાક બંધ કરી ને છગન સામે
જોઈ રહ્યા
છગન (શરમાઈ ને) : મૂળો... મૂળો...
૧૪ રૂપિયે કિલો......
भिखो : हेल्लो 108...
हु राजकोट थीं भिखो  बोलू सु,.
मारो फ्रेंड अही माकेँट याडॅ पासे बाईक पर थी पड़ी गयो से,.
ऐने बधे सोलाइ गयु से,. जोर थी राडो पाडे से, लोय निकडे से तमे जल्दी आवो..
108 : भिखालाल एड्रेस माटे माकेँट याडॅ  नो स्पेलिंग लखावो..
भिखो: स्पेलिंग नथी आवडतो थोड़ी वार उभा रो....
108: हेल्लो भिखालाल..... हेल्लो भिखालाल.... (कोई जवाब नहीं)
भिखो 5 मिनिट पछि: हवे इने हु ढहडी ने RTO लायो सु ,लखो इनो स्पेलिंग R...T...O"""


No comments:

Post a Comment